જે માર્ગે તમે ચાલ્યા,
નથી વળી ને જોયું કદી પાછળ...
અટપટા લાગતા હતા એ રસ્તા,
તમે કર્યો પુરુષાર્થ, બને એ સરળ...
એ નિર્ગ્રંથના પંથે ચાલીને,
આ જન્મમાં જો વધું હું આગળ...
તો ફક્ત આપનો જન્મદિવસ કે જન્મ નહીં,
મહાદુર્લભ આ મનુષ્ય ભવ પણ થાય સફળ.
खुद भी पागल हो गए, तुम को भी पागल कर दिया....
નથી વળી ને જોયું કદી પાછળ...
અટપટા લાગતા હતા એ રસ્તા,
તમે કર્યો પુરુષાર્થ, બને એ સરળ...
એ નિર્ગ્રંથના પંથે ચાલીને,
આ જન્મમાં જો વધું હું આગળ...
તો ફક્ત આપનો જન્મદિવસ કે જન્મ નહીં,
મહાદુર્લભ આ મનુષ્ય ભવ પણ થાય સફળ.
खुद भी पागल हो गए, तुम को भी पागल कर दिया....
No comments:
Post a Comment