Few lines suggested by Suchit...
રાગ-વિતરાગ
----------------
રાગ રાગ રાગ,
ભયંકર છે આગ,
ઝહેરીલો છે નાગ,
બચવું હોય તો જાગ...
જાગ જાગ જાગ,
આત્મા પર છે દાગ,
કર મોહ માયા નો ત્યાગ,
સમ્યક્ત્વ તરફ ભાગ...
ભાગ ભાગ ભાગ,
સમેટ વિષયો ની માગ,
લઇ સંસાર માંથી પરાગ,
સત્પુરુષ ની પાછળ લાગ...
લાગ લાગ લાગ,
જ્યારે સલામત છે હાથ પાગ,
કર જ્ઞાની નો ચાગ,
તો બની જઈશ વિતરાગ...
વિતરાગ, વિતરાગ, વિતરાગ !!!
રાગ-વિતરાગ
----------------
રાગ રાગ રાગ,
ભયંકર છે આગ,
ઝહેરીલો છે નાગ,
બચવું હોય તો જાગ...
જાગ જાગ જાગ,
આત્મા પર છે દાગ,
કર મોહ માયા નો ત્યાગ,
સમ્યક્ત્વ તરફ ભાગ...
ભાગ ભાગ ભાગ,
સમેટ વિષયો ની માગ,
લઇ સંસાર માંથી પરાગ,
સત્પુરુષ ની પાછળ લાગ...
લાગ લાગ લાગ,
જ્યારે સલામત છે હાથ પાગ,
કર જ્ઞાની નો ચાગ,
તો બની જઈશ વિતરાગ...
વિતરાગ, વિતરાગ, વિતરાગ !!!
No comments:
Post a Comment