Thursday, September 25, 2025

14. The Many Paths and the One Goal.

The Many Paths and the One Goal


In Jainism, the journey towards liberation (moksha) is often expressed through different approaches: Bhakti mārga (devotion and surrender), Kriyā mārga (rituals and practices), and Jñāna mārga (knowledge, wisdom, satsang). Many seekers attach themselves to one of these and proudly declare, “I belong to this path.” Yet this tendency arises from the very nature of the mind—it clings to identities and rests in familiar patterns.


At a deeper level, the truth is that the path to liberation is not confined to any single approach. The essence of moksha lies hidden within all these paths, and the seeker’s work is to balance them wisely, to embrace whatever nourishes inner progress, and to drop whatever binds.


But this balance can only emerge when I truly recognize who I am. My being today revolves around a false identity—the śarīra (body), mana (mind), and karma. This identity is bound by moha—attachment, aversion, and ignorance. Living only for the fulfillment of the body, the mind, or karmic fruits is essentially catering to this false self. The real identity is the ātman (soul). Its upliftment lies in freeing it from karmic bondage, in transcending the cycle of śubha (good) and aśubha (bad), and orienting myself towards śuddha (pure). Between aśubha and śubha, the latter is obviously preferable, yet even śubha belongs to the realm of the false identity. Only śuddha reveals the truth of who I am.


This realization shines brighter when placed against the backdrop of human birth. Manushya bhava is ati-mahā-durlabh—rarest of the rare. And in this life, I have been blessed with intact senses, a discerning intellect, limited desires, and access to the wisdom of dharma. These are not accidents of “luck” but the results of immense puruṣārtha (efforts) across countless past lives. What I call “destiny” today is nothing but the fruit of yesterday’s effort.


The vital question, then, is how I use my present effort. If all my energy goes only into managing this one lifetime—into serving the false identity—I merely consume the fruits of past puruṣārtha. But if I also dedicate myself to the higher aim—planning beyond death, aligning with the soul’s purity, and moving towards freedom—then today’s puruṣārtha becomes the seed of liberation itself.


The wise way is balance: to fulfill the responsibilities of this birth, while drawing a line that guards sufficient time and effort for inner ascent. For if I miss this opportunity, it may be near impossible to regain such a birth—with stability, comfort, wisdom, and exposure to the true path of moksha.



---


Conclusion


The path to liberation is not about choosing devotion over knowledge, or rituals over devotion. It is about piercing the illusion of the false identity and re-orienting towards the soul’s true identity. Bhakti, kriyā, and jñāna—all become meaningful only when they serve this higher aim of transcending śubha-aśubha and moving into śuddha. To live with this awareness is to honor the puruṣārtha of countless past lives, to redeem the present one, and to step consciously towar

ds eternal freedom.

Tuesday, September 23, 2025

13.અનંતનું અંધકાર!

 વર્તન વાણી અને વિચાર,

મુખ્યત્વે પુણ્ય પાપ વ્યવહાર,

વિવેકની પ્રજ્ઞા છિણી થી...

વિશુદ્ધ લક્ષે, મટે સંસાર!


વીર પ્રરૂપિત માર્ગ, વિનય, સદાચાર,

જેમા છે વર્જિત કષાય, અહંકાર,

પણ અનાદિ થી કરતો આવ્યો હું...

સંસારના લાભનો જ વ્યવહાર!


દરેક ક્ષણે કરી રહ્યો, વાસના અને વિકાર,

આ ભવે સંધી મળી, કરવા સ્વપ્ન સાકાર,

પુરુષાર્થ ઉપાડું, કરી પ્રાર્થના તારી પાસ...

વિજયી થવુ છે, દૂર કરી, અનંતનું અંધકાર!

----

Vartan Vaani ane Vichaar 

Mukhyatve Punya Paap Vyaahaar

Vivek ni pragna chhini thi

Vishudh lakshe, matey Sansaar 


Veer prarupit maarg, Vinay, Sad-aachaar

Jema che Varjit Kashaay, Ahankaar

Pan anaadi thi karto aayo hu fakt

Sansaar na laabh no j Vyaapaar 


Darek Kshane kari rahyo, Vaasna Vikaar

Aa bhave sandhi mali, karva Swapn saakaar

Purusharth upaadu, kari prarthana taari paas

Vijayi thavu, dur kari, anant nu Andhakaar 



Monday, September 22, 2025

12. Prayer (Release & Love).

✦ A Prayer of Release and Peace ✦


Today, I pray to let go of every clutter in my mind.

I release all feelings of hatred, dislike, or animosity toward anyone.


If someone does not listen to me — may I release it instantly.

If someone insults me — may I clear the air within and set myself free.

If an unpleasant event occurs — may I remain unburdened, knowing that all will be resolved in its own time.


Should anyone show hatred toward me,

may I stay calm within,

seeing it as nothing more than an empty boat gently bumping against the still waters of my mind.


I take full responsibility for whatever happens around me.

For I know deeply — it is the fruit of my own past karmas.

Others are but nimits — instruments, like postmen or jailors.

The real tendencies of attachment and aversion arise within me.

Why should I blame the nimit?

I do not wish to anymore.


I pray to relax.

I pray to release.

I pray to rest in freedom.


May I offer only limitless love.

May I cultivate only infinite friendship.

May I choose joy — here, now, in this very moment.


I exist only in the Now.

And in this Now, I am free.


This gentle prayer is my reflection,

my song of the heart,

my surrender of the soul.


My permanent being may or may not always remain like this —

but today, with deep feeling and love,

I only wish to pray,

to feel,

to soften.


Jai Jinendra.

Saturday, September 20, 2025

11. Suchit Ka Sunhera Din.

On Suchit's 50th Birthday.

 सुनेहरी आज की सुबह-शाम,

सुनेहरे आपके सभी मुकाम,

सुनेहरे इस जन्मदिन पर विशेष,

सुनेहरी दुआएँ, आपके नाम!


सुनेहरा निर्दोष आपका बचपन,

सुनेहरा संस्कारी आपका यौवन,

सुनेहरे वातावरण में आगे बढ़ते,

सुनेहरा कहलाएगा आपका जीवन!


सुनेहरी प्रेरणा सदा आपके संग,

सुनेहरे परिवार ने भरे कई रंग, 

सुनेहरे पथ पर चलते-चलते,

सुनेहरी मंज़िल लाएगी उमंग!


सुनेहरे उत्तरार्ध का आग़ाज़,

सुनेहरे खुलेंगे आगे कई राज़,

सुनेहरी स्वस्थ ऊर्ध्व दिशा में,

सुनेहरा भविष्य छेड़ेगा साज़!


सुनेहरे निर्णय पर आपका लक्ष,

सुनेहरे फल दिलाएगा प्रत्यक्ष, 

सुनेहरी सिद्धशिला के ऊपर,

सुनेहरे सिद्धों का लोगे पक्ष!


सुनेहरे 'आप' को हमारा प्रणाम,

नाचीज़ हम, लेकिन सुनेहरा पैग़ाम,

सुनेहरे 'अजन्मा' के जन्मदिन पर,

सुनेहरी सब दुआएँ, 'अनाम' के नाम!

Wednesday, September 17, 2025

10. Kartapanu (કર્તાપણું).



Excerpt from Shri RajRatna MS swadhyay (and blended some other thoughts)

--------

કર્તાપણું કેટલું સૂક્ષ્મ હોઈ શકે


હું કોઈને સમજાવી શકું

મહત્વ ક્યાં છે?

"સમજાવા" પર કે "હું" પર?


શું એના "હિત" માટે ન કહેવાય?

ફરીથી, એક અવલોકન...

"મારા" કહેવાથી એનું હિત થઈ શકે એવી માન્યતા?


શું "મારા" કોઈ ઠેકાણા છે?

જે ડૂબી રહ્યું હોય એ બીજાને બચાવી શકે?

શું હું એમ માનું છું કે "હું" પોતે ડૂબી રહ્યો છું?


દરેક વસ્તુમાં, પ્રસંગમાં શું મને ક્યારે પણ એમ લાગે છે કે "હું" માનું છું કે "હું" કરી રહ્યો છું, પણ હકીકતમાં તો "હું" કોઈનું કાંઈ કરી શકતો જ નથી. શું એ સ્પષ્ટ નથી?


બીજાનું કે કોઈનું તો દૂરની વાત, શું "હું" આ અત્યારે જે મને મન મળ્યું છે એને પણ "સમજાવી" શકું છું?


શું હું એમ માનું છું કે "મન" સમજે અને સમજાવે?


"મન"ના પાછળ એવું કોઈ તત્વ છે જ્યાં થી આ બધું બહાર આવે છે અને એવી માન્યતા થાય છે / કરાવે છે કે "હું" મારા "મન"માં આવેલા વિચારો થી સામેવાળી વ્યક્તિના "મન"ને સમજાવી શકું. પરંતુ, સામેવાળી વ્યક્તિના "મન"ના પાછળ પણ એવું જ કોઈ "તત્વ" રહેલું છે જે એની "પોતાની" માન્યતા પ્રમાણે નક્કી કરે છે.


સામેવાળાના હિતનો વિચાર કરવામાં એની ઉદય અને પરિણામ પ્રમાણે એનું "હિત" થાય કે નહિ, પણ "હું" જો એમ માનું કે "હું" સમજાવી શકું તો એ માન્યતા મારું "અહિત" કરશે; અનંતકાળથી મારું "અહિત" થતું આવ્યું છે.


બીજી રીતે પણ વિચારું તો કેવલજ્ઞાની કે તીર્થંકર પણ કોઈને સમજાવવા માટે સમર્થ નથી માનતા કારણ કે એ એમના જ્ઞાનમાં સ્પષ્ટ હકીકત ઝળકે છે.


ભગવાનને આપણે સર્વજ્ઞ, વિત્રાગ અને સાથે "હિતોપદેશી" કહીએ છીએ. હિતોપદેશી એટલે કે હિતનો ઉપદેશ કરનાર. હિતની ઇચ્છા કે હિત કરી શકું એવી માન્યતા ધારાવનાર નહિ.


એ જે રાહ પર ચાલીને પામ્યા છે, એ રાહ પર ચાલવાથી મારું હિત થઈ શકે એવું એમના અનુભવમાં હોવાને લીધે એ મને ઉપદેશ આપે છે, પરંતુ ચાલવાનું મને છે અને હું ચાલું કે ના ચાલું એ એમનો વિષય નથી.


આ ભાવમાં "હું" મારો પરિચય કરી લઉં, શ્રદ્ધાને દૃઢ કરી લઉં એ મારા માટે ફક્ત મહત્વનું કે જરૂરી નહીં પરંતુ ફરજિયાત છે, સંપૂર્ણપણે આવશ્યક છે.


ૐ 

-----

Kartapanu ketlu sukshm hoi shakey


Hun koi ne samjaavi shaku.

Mahatva kya chhe?

"Samjhava" par ke "hun" par?

 

Shu ena "hit" maate na kevaay?

Farithi, ek avlokan...

"Maara" kahevathi enu hit thai shakey evi maanyata?

 

Shu "maara" koi thekaana chhe?

Je dubi rahyo hoy e bijaane bachaavi shakey?

 

Shu hu em maanu chhu ke "hun" potey dubi rahyo chhu?

 

Darek vastu ma, prasang ma shu mane em kyaare pan laage chhe ke "hun" maanu chhu ke "hun" kari rahyo chhu pan Haqeeqat ma ho "hun" koi nu kain kari shakto j nathi. Shu e spasht nathi?

 

Bijaanu ke koi nu to dur ni vaat, shu "hun" aa atyaare je Mane mann malyu chhe ene pan "samjhaavi" shaku chu?

 

Shu hu em maanu chu ke "mann" samjhe ane samjhaave?

 

"Mann" ne paachad evu koi tatva chhe jyaathi aa badhu baahar aave chhe ane evi maanyata thaay chhe / karaave chhe ke "hun" maara "mann" ma aavela vichaaro thi saame vaali vyakti na "mann" ne samjhaavi shaku. Parantu, saame vaali vyakti na "mann" ni paachad pan evu j koi "tatva" rahelu chhe je eni "potaani" maanyata pramaane nakki kare che

 

Saame vaala na hit nu vichaar karvaama ena uday ane parinaam pramaane enu "hit" thaay ke nahi, pan "hu" jo em maanu ke "hu" samjhaavi shaku to e maanyata maaru "ahit" karshe; anant kaal thi maaru "ahit" thatu aavyu chhe.

 

Biji ritey pan vichaaru to Kevalgyaani ke Tirthankar pan koi ne samjhaava maate samarth nathi maanta kaaran ke e emna gyaan me spasht Haqeeqat jhalke chhe

 

Bhagwan ne aapne Sarvagya, Vitraag ane saathe "Hitopdeshi" kahiye chhiye. Hitopdeshi etle ke Hit no updesh karnaar. Hit ni ichcha ke Hit kari shaku evi maanyata dharaavnaar nahi.

 

E je raah par chaaline paamya chhe, e raah par chaalvaathi maaru hit thai shakey evu emna anubhav ma hovaathi e mane updesh aape chhe parantu chaalvaanu maare chhe ane Hu chaalu ke naa chaalu e emno vishay nathi.

 

Aa Bhav ma "hun" maaro parichay kari lau, Shraddha ne dradh kari lau e maara maate fakt mahatva nu ke zaruri nahi parantu farajiyaat chhe, sampurnapane aavashyak chhe.

 

Om!

Monday, September 15, 2025

9. खूनी.

अनन्त काल से बन बैठा हूँ…

अपने ही गुणों का खूनी


कबीरा ने कही, मैंने न सुनी

फकीरा ने सिखायी, मैंने न बुनी

चिल्लाने दो सबको, ईश्वर या मुनि

मैंने तो जीवन में, अपनी मर्ज़ी चुनी


संसार वृद्धि ही है, निरंतर धुनी

आत्मकल्याण की बातें, न दिल को छूनी

ख़्वाहिशों के पीछे, सारी ज़िन्दगी भुनी

कब मिलेगी एक घड़ी, शान्त और सूनी?


अनन्त काल से बन बैठा हूँ…

अपने ही गुणों का खूनी


Anant kaal se ban baitha hu...

Apne hi guno ka khooni


Kabira ne kahi, maine na suni

Fakira ne sikhaayi, maine na buni

Chillane do sab ko, ishwar ya muni

Maine to jeevan me, apni marzi chuni


Sansaar vruddhi hi hai, nirantar dhuni

Atmakalyan ki baatein, na dil ko chhooni

Khwaishon ke peeche, saari zindagi bhuni

Kab milegi ek ghadi, shaant aur sooni?


Anant kaal se ban baitha

 hu...

Apne hi guno ka khooni

Sunday, September 14, 2025

8. હકીકત.

 ફક્ત "સ્થાનો" બદલવાથી, હકીકત નહી બદલે,

"નિર્ણય" ના લઉં, ત્યાં સુધી "કિસ્મત" નહી બદલે,

ઘર, મંદિર કે જંગલ, એ બહારના નિમિત્તો છે,

અંદર મોહનું સંસાર અકબંધ, ત્યાં સુધી "ફિત્રત" નહી બદલે

Thursday, September 11, 2025

7. અંતઃકરણ.

 લાગે મીઠો રેતીનો દરેક કણ,

એવો મધુરો માનું સંસાર રણ, 

"બહિર્મુખ" રહીને માણવું છે "બધું",

પછી કહું, નથી જાગતું અંતઃકરણ !!


ખાવું કેટલું, પણ જોઈએ મણના મણ,

ભેગું કરવું સતત, નથી પૂછવું કેમ પણ?

નથી "તાકત" છતાં, માણવું છે "બધું",

પછી કહું, નથી જાગતું અંતઃકરણ !!


વળાવવા આવશે ફક્ત ચાર જણ

રૂડું દેખાડવા દુનિયાને, જીવન અર્પણ 

બોલું "છે માયા" અને, માણવું છે "બધું",

પછી કહું, નથી જાગતું અંતઃકરણ !!


સમજી લે ડોબા, રત્ન કહ્યા ત્રણ,

સાધી લે લક્ષ, જાણીને "ક્ષણ" 

અંતરનું સુખ, માણવું હોય "બધું",

તો ચોક્કસ જગાડવું રહ્યું અંતઃકરણ !!!

Saturday, September 6, 2025

6. પ્રાર્થના - આજે હું કશું માંગવા નથી આવ્યો.

Disclaimer: This Prarthana (Prayer) is from a book. Have changed the narrative only.

 આમ તો રોજેરોજ હું તમારી પાસે 

કઈંક ને કઈંક માંગતો જ હોઉં છું, પ્રભુ!

પણ આજે હું કશું માંગવા નથી આવ્યો...


હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં

તમારી પાસે નિરાંતે બેસવા આવ્યો છું.

અને આમ બેસવામાં મને કેટલું ઊંડું સુખ છે 

તે કહેવા આવ્યો છું.


કોઈ પણ સ્થૂળ પ્રાપ્તિમાં જાણી ન હોય એવી 

એક અસીમ અવર્ણનીય શાંતિ મારી પર ઉતરે છે

એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે

 

તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ તમે મને આપ્યું છે!


મારા નેત્રો તમને નિહાળી શકતાં નથી

પણ મારું અસ્તિત્વ તમારાથી વ્યાપ્ત છે


મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું

મારા મોંને અડતી આ હવામાં તમારો વત્સલ સ્પર્શ પામું છું


મારી કોઈ માંગણી નથી, મને કશાની જરૂર નથી

હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવ્યો છું


આ સભર એકાંતમાં, ભગવાન! તમે છો ને હું છું

આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં

પરમ પિતા, હું તમારા ચરણોમાં મારું હૃદય મુકું છું

5. તું અને હું.

 તું અને હું,

બીજું જોઈએ મને શું,

તને બધી ખબર,

પછી હું શું કહું!


ચરણમાં રહું,

તું વહાવે એમ વહું,

વિકલ્પ આવે તો કરું,

તારી યાદથી પાછો ફરું,

ભલે તને બધી ખબર,

પણ આટલું તો કહું!


પૂછે મને સહુ,

કોની સાથે કરે વાતું,

નામ ન હું આપું,

બોલું, છે મારો પ્રભુ,

ભલે તને બધી ખબર,

પણ એટલું તો કહું!


સર્વસ્વ ભલે તારું,

કહી શકું તને મારું?

બહાર ક્યાંય પણ રખડું,

શું તારા અંતરમાં રમું?

ભલે તને બધી ખબર,

પણ એટલું તો પૂછું?


તું અને હું,

બીજું જોઈએ મને શું,

તને બધી ખબર,

છતાં હકથી કહું!

4. પ્રાર્થના - કોઈક વાર એમ થાય, ભગવાન!


Disclaimer: This Prarthana (Prayer) is from a book. Have changed the narrative only.

કોઈક વાર એમ થાય, ભગવાન !  

કે જીવનમાં મને કોઈ અસાધારણ સિદ્ધિ મળી નહિ

કોઈ અદ્દભૂત સર્જન, કોઈ મહાન કાર્ય મારાં હાથે થયાં નહિ  

બુદ્ધિના પ્રખર વૈભવ, મોહક સૌંદર્ય, આંજી નાખતી છટા કે વાક્શક્તિ મને મળ્યા નહિ 


જિંદગી આખી પ્રાણ રેડીને કામ કર્યું પણ સ્વજનોમાં કે સમાજમાં તેની જોઈતી કદર થઇ નહિ 


આવું આવું મનમાં થાય, પછી અંદર અસંતોષ જન્મે, ગુસ્સો આવે, ઈર્ષ્યાની હૃદય ભરાઈ જાય 


આ ભાવોને ફરી ફરી ઘૂંટવાથી મારો અભાવ વધુ પુષ્ટ બને અને હું વધુ નિમ્નતામાં સરું 


આ તે કેવી મૂર્ખતા ! આ કેવું મિથ્યાભિમાન !  


જે હૃદયમાંથી તારું નામ ઉઠ્યું છે, તે હૃદય સુંદર છે, મોહક છે.  

જે તને સંપૂર્ણ સમર્પણ કરી શકે, એના જેટલો મહિમા બીજા કોનો છે ?

3. પ્રભુ પાસે બેઠો.

પ્રભુ પાસે બેઠો, અર્પણ કર્યું સ્મિત

ખુશી થી કહ્યું, મને વહાલી તમારી પ્રીત 


થોડી વારે થયો વિકલ્પ, બાકી છે ઘણા કામ

કૃપાળુ કહે બેસ બે ઘડી, સંસારને આપ આરામ


ગોઠવાઈ જશે બધું, જગત ચાલશે મોજ માં

આવ્યો છે અહીં તો, મથી લે સ્વ ની ખોજ માં


જવાબદારીઓનો બોજ સાહેબ, દોડવું પડે મારે 

મારા પુરુષાર્થ વિના, પરિવાર કોના સહારે 


એમના કર્મો એમનો ઉદય, પણ તું માને સ્વ ને કર્તા

અનાદિથી તો રાખડે છે, જશે અનંત રજળતા ફરતા


મારી પૂજા અને પ્રાર્થના, તને આપતા હશે સંતોષ

સ્વ-કલ્યાણ ના પુરુષાર્થ વિના, કેવી રીતે ટળશે દોષ


આપના ચરણ સેવીસ તો, મળશે મને ઘણું બળ

તમે મને મુક્ત કરાવો, બીજું શું જોઈએ ફળ


હું રાગ દ્વેષ થી પર છું, ફક્ત બતાવી શકું રાહ

ચાલવું તો તારે પડશે, પછી જેવી તારી ચાહ


તમે તો પામી ગયા, હવે દયા કરો હે નાથ

મારા પર કૃપા કરીને, પકડી લ્યો મારો હાથ


એ રાહ જ મારો હાથ છે, નથી થવાનો ચમત્કાર

સ્વમાં વસ, પરથી ખસ, ત્યારે થશે ઉદ્ધાર


તું આવી ને શાંતિથી બેઠો, આજે મારી પાસ

આ સમાધિ ને સ્થિર કરી લે, થશે અનુભવ ખાસ


સંસાર બહાર ચાલ્યા કરશે, તું જાણ અંતર સંસાર

સમય અલ્પ પણ પામિશ ચોક્કસ, જો તું કર વિચાર

Thursday, September 4, 2025

2. એક "ચેતન" ન્યારો.

 એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો,

"મહાવીર" માં જન્મ થયો...(2)

છે "વીર" માર્ગ ચાલનારો.


દેરાસરની લેનમાં જાણે,

ચમક અનોખી આવી...(2)

ભાઈ અને બહેનોના દિલમાં

પ્રેમની લાગણી પ્રસ્રાઈ...(2)

માત-પિતાના શ્વાસો માં...(2)

રમતો "ચેતન" પ્યારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો...


પચ્ચીસ વર્ષની નાની વય માં,

લાગ્યો સંસાર ક્ષણભંગુર...(2)

નિર્ણય લીધો અટલ એવો કે,

આ ભવ કર્મો કરવા ચૂર...(2)

પ્રભુ પંથે આગળ વધવા...(2)

મળ્યો ગુરુ સથવારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો...


યોગ અચાનક એવા બન્યા કે,

પરાર્થને આપવો પડ્યો ન્યાય...(2)

પણ અંતરમા નિશ્ચય પાક્કો,

સ્વ-અર્થે ત્વરાથી વધાય...(2)

સાધના સેન્ટર ને અર્પણ....(2)

કર્યો સ્વાનુભાવ સારો...

એક જન્મ્યો "ચેતન" ન્યારો,

સ્વ પર કલ્યાણ કરનારો!

Tuesday, September 2, 2025

1. Kali Kaal.

 

Ek baaju badhe kali kaal che

Ane ahiyaan punya maalamaal che 

Em laage chhe ki aa badhu shashwat che

Pan kyaan khabar, aa to Moh no jaal che


Aaje to jaane eva mast haal che

Haath muko tyaan badhe kamaal che

Aa nasha ma kharchu chhu badhu

Pan kyaan khabar, kaale aa moodh kangaal chhe