Tuesday, January 20, 2026

3. રાજનું રાજ છે.

 શક્તિનો સ્ત્રોત વીર છે

વર્ધમાન છતા સ્થિર છે

મને કોઈ વિકલ્પ નથી

બનાવે અને ખવડાવે ખીર છે


કૃપાળુની કૃપા છે

રાજનું રાજ છે

મારું બધું એ કરે

મારા માથે તાજ છે

No comments: