Wednesday, May 13, 2026

4. પુણ્યનો ખર્ચ થયો હશે?

આવી ગરમીમાં લીંબુ પાણીનો ઠંડકભર્યો સ્વાદ માણતા માણતા એક વિચાર આવે છે:

ફક્ત ૨૦ રૂપિયા ચૂકવીને, અથવા તો “Mojito”ના નામે ૧૦૦ રૂપિયા આપી દેતાં, કેટલો આનંદ અનુભવાય છે!


પણ શું ક્યારેય એવો વિચાર આવે છે કે આ એક ગ્લાસના ક્ષણિક અને માનેલા સુખને ભોગવવા માટે કેટલાય ભવોના પુણ્યનો ખર્ચ થયો હશે?


અલ્પ ક્ષણનો સ્વાદ…

પણ પાછળ અસંખ્ય કર્મોના બંધ અને પુણ્યનો વ્યય…


શું મને આ જાગૃતિ છે?

No comments: