પરોપકારી આત્મા
આ આત્મા ખુબ પરોપકારી છે.
એને પોતાની ચિંતા નથી, પરંતુ પોતાના સિવાય
ઘણા બધા ની ચિંતા છે.
એનું સંપૂર્ણ જીવન બીજા માટે સમર્પિત છે. દુનિયા, દેશ, સ્વજન, પરિવાર આ બધાની સેવા કરતા કરતા થોડો થાક લાગે ત્યારે શરીર ની ચિંતા સતાવે.
શરીરની સેવા નું પરોપકાર પણ વિના વિલંબ
કરતો રહે. પ્રત્યેક ની ચાકરી કરવા માટેસમય અને શક્તિ નું નિવેશ કરવામાં બિલકુલ કચાશ ના રાખે, આને મહાપરોપકાર નહિ તો શું કહીયે.
દેહ અને કુટુંબ ની જરૂરિયાતો પુરી
કરવા માટે પૈસા કમાવા જાય અને એમાં દિવસ તો ત્રીજો ભાગ વ્યતીત કરે. બાકી નોત્રીજો ભાગ શરીર ને આરામ આપવા માટે ગાળે. બાકી નો સમય પર ચિંતાઅને તૈયારી માં વિતાવે.
આ બધું કરતા કરતા એને પોતાના
માટે સમય ન મળે. પરંતુ એની એને
કોઈ ચિંતા નથી કારણકે એ કટિબદ્ધ છે સંપૂર્ણ જીવનનું બલિદાન પરોપકાર ને અર્થે કરવા માટે.
ખરેખર, આ આત્મા ખુબ પરોપકારી છે.

No comments:
Post a Comment