કોઈ પણ મોટું કાર્ય, જેને પૂરું કરવામાં દિવસો લાગવાના હોય એના પાછળ મેહનત જરૂર લાગે છે.
કેટલી પણ મેહનત કરી ને જ્યારે એ કાર્ય પૂરું થવા આવ્યું હોય અને માની લઈએ કે આવતી કાલે એનું ઉદ્ઘાટન છે તો આજ થી લઈ ને આવતી કાલ સુધી ની જે મેહનત છે તે અત્યાર સુધી ના પુરૂષાર્થ ના સરવાળા જેટલી અથવા એનાથી પણ વધારે હોય છે.
આ મનુષ્યભવ અત્યંત અત્યંત પુરુષાર્થ પછી મળ્યું છે. હવે આવતી કાલે જો આત્મજ્ઞાન અનુભવ કરવું હોય તો કેટલું પુરુષાર્થ જોઈએ!!??
હું કેટલું પુરુષાર્થ કરું છું??!!

No comments:
Post a Comment