વિદ્યુત લક્ષ્મી,
પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તો,
જળ ના તરંગ...
દિલીપ જેવા મુરખાઓ,
વાંચી ને 2 સેકન્ડ રહે દંગ...
જ્યાં સુધી ના સાંભળે,
બીજો કોઈ વૈરાગ્ય પ્રસંગ...
તયાં સુધી લીલાલેહેર,
ટાઈમ પાસ અને કુસંગ...
ભવિષ્ય માં પાછું કાંઈ સંભળાય,
તો 2 સેકન્ડ ફરી રંગ માં ભંગ...
જિંદગી જાણે 2 કોડી ની છે,
મનુષ્ય પર્યાય તો જાણે વ્યંગ.
પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તો,
જળ ના તરંગ...
દિલીપ જેવા મુરખાઓ,
વાંચી ને 2 સેકન્ડ રહે દંગ...
જ્યાં સુધી ના સાંભળે,
બીજો કોઈ વૈરાગ્ય પ્રસંગ...
તયાં સુધી લીલાલેહેર,
ટાઈમ પાસ અને કુસંગ...
ભવિષ્ય માં પાછું કાંઈ સંભળાય,
તો 2 સેકન્ડ ફરી રંગ માં ભંગ...
જિંદગી જાણે 2 કોડી ની છે,
મનુષ્ય પર્યાય તો જાણે વ્યંગ.
No comments:
Post a Comment